16th Annual Convocation 2026
(04 October 2026)
Imp Note : Kindly Please fill your application from PC / Laptop only and not from your mobile phone for better hasle free experience
| A | 16th Convocation Invitation |
| B | 16th Annual Convocation Booklet |
| C | 16th Convocation Photos Link |
| D | 16th Convocation Degree Tracking Information |
| ક્રમ | વિગત |
| 1 | 16th Convocation Advertisement |
| 2 | Apply for 16th Annual Convocation 2026 (Click) - For 10 Digits SPID |
| 3 | Apply for 16th Annual Convocation 2026 (Click) - For 16 Digits PRN (Click on Student Login) |
| 4 |
1. આ ફોર્મ માત્ર જેમનું ઓનલાઈન ફોર્મ નથી ભરાતું પોતાના લોગીન માંથી તેવા અમુકજ Course માટે છે.
૨. માર્કશીટ માટે એકજ PDF માં તમામ UG/PG ની પાસ વાળી તમામ એ તમામ માર્કશીટ અપલોડ કરવી ફરજીયાત છે. ૩. જેમનો PRN/SPID નથી એવા વિધાર્થીઓ માટે આ સુવિધા છે. ૪. MSC CA & IT / MBA int સેમ - ૬ બાદ ડીગ્રી લેતા વિધાર્થીઓ તથા LLB સેમ -૪ તથા Ph.D. / MPHIL બાદ ડીગ્રી લેતા વિધાર્થીઓ એજ આ ફોર્મ ભરવું. ૫. જેમને ટેકનીકલ પ્રશ્નો હોય અને વિધાર્થી ની અરજી પર પરીક્ષા નિયામક ની મંજુરી હોય તેવા વિધાર્થીઓ એ આ ફોર્મ ભરવું. (Special Cases). ૬. ખોટા ભરેલ ફોર્મ માટે વિધાર્થીઓ પોતે જવાબદાર રહેશે તથા રીફંડ માગી શકશે નથી. ૭. અગાઉ ના ૧/૨/૩/૪ સેમેસ્ટર અન્ય યુનિવર્સીટી માંથી કરેલ હોય તથા સેમ ૩/૪/૫/૬ કચ્છ યુનિ. માંથી કરેલ હોય તેઓ એ પણ આ ફોર્મ જ ભરવાનું રહેશે. ૮. ઉપરોક્ત કોઈ પણ કેટેગરી શિવાય નો ફોર્મ અથવા ભૂલ ભરેલું ફોર્મ રદ થવાને પાત્ર રહેશે. રીફંડ મળશે નહિ. Apply for 16th Annual Convocation 2026 (Click) - For Non Digital Marksheet Holder (SOME SPECIAL CASES ONLY) |
| 5 | UG Rank Details 16th Convocation |
| 6 | PG Rank Details 16th Convocation |
| 7 | 16th Convocation Provisional Gold Medal List |
| 8 | 16th Convocation Ph.D Student Detail |
| 9 | UG Rank Details 16th Convocation With Calculation |
| 10 | PG Rank Details 16th Convocation With Calculation |
| 11 | 16th Convocation - 2026 Student Degree List |