8th Annual Convocation



* કચ્છ યુનિવર્સીટીનો આઠમો પદવીદાન સમારંભ તા ૪ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ યુનિવર્સીટી કેમ્પસ ખાતે યોજાશે.
* જે વિદ્યાર્થીઓ એ હાજર રહી ને પદવી પ્રાપ્ત કરવાનો ઓપ્સન સ્વીકારેલ છે તેઓ એ કેમ્પસ ખાતે સવારે ૯ કલાકે સમયસર યુનિવર્સીટી પરિસર માં પત્ર તથા આઈ કાર્ડ સાથે ઉપસ્થિત થવું.
* નીચે દર્શાવેલ કોષ્ટક માં હાજર રહી ને ડીગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નું લીસ્ટ છે જેમાં આપનું નામ ચેક કરી લેવું.

ક્રમ ફાઈલ માં ની વિગત
1 ૮માં પદવીદાન માટેની જાહેરાત (વર્ષ - ૨૦૧૮) (Advertisement for 8th Annual Convocation)
2 કોન્વોકેશન અરજી કરવા માટેનું હેલ્પ ડોક્યુમેન્ટ (ડેમો સાથે)
3 ૮ માં પદવીદાન સમારંભ માટે મંડપ, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી તથા ગોલ્ડ મેડલ માટે નું ટેન્ડર
4 ૮ માં પદવીદાન ના ગોલ્ડ મેડાલીસ્ટ
5 પ્રથમ ૩ ક્રમાંક નું અનુસ્નાતક અભયાસક્રમો નું લીસ્ટ - Updated
6 પ્રથમ ૩ ક્રમાંકો નું સ્નાતક અભ્યાસક્રમો નું લીસ્ટ
7 8માં પદવીદાન સમારંભ દરમ્યાન હાજર રહી ને પદવી સ્વીકારનાર વિદ્યાર્થીઓની યાદી (List of Presentia Students)
8 ECના ઠરાવ નં. ૧૭ના લેવાયેલ નિર્ણય અનુસાર ફેરફાર અંગેનું જાહેરનામું
9 ૮ માં પદવીદાન સમારંભમાં આપનાર ગોલ્ડમેડલ અંગેનું જાહેરનામું

નોંધ :

કચ્છ યુનિવર્સીટી દ્વારા તા ૪.૧૦.૨૦૧૮ના રોજ યોજાનાર ૮મા પદવીદાન સમારંભ અંતર્ગત જે વિદ્યાર્થીઓ એ હાજર રહી પદવી મેળવવાની ઈચ્છા દર્શાવેલ છે , તે વિદ્યાથીઓ ની યાદી કચ્છ યુનિવર્સીટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને તે જ વિદ્યાથીઓ ને પદવીદાન સમારંભમાં હાજર રહેવાનું રહેશે. જે વિદ્યાથીઓ ઓક્ટોબર ૨૦૧૭ કે તે પહેલા યોજાઈ ગયેલ પદવીદાન સમારંભમાં પદવી મેળવેલ હોય તેવા વિદ્યાથીઓને આ પદવીદાન સમારંભ માં હાજર રહેવા અંગે નો પત્ર મળેલ હોય તેઓ એ હાજર રહેવાનું રહેતું નથી જે ધ્યાને લેવા વિનંતી.